1)English language માં basic થી advance સુધી નું content નું postmortem કરી લખતાં કરી દઈશું 2) To the point information - No misinformation - No over information 3) Daily Target + રોજના ૧ question ni practice(without checking) 4) Week ma ૩-૪ recorded session જેમાં દરેક format ની વિગતવાર ચર્ચા કરીશું + practice question ના model answer share કરવામાં આવશે. 5) Daily vocab + translation ni practice 6) DySO mains ni pela 2 English ni full test(only practice test)(without checking) 7) Topper answer sheet અને અન્ય important material માંથી જરુરી sentences and introduction conclusion or anecdotes ni practice કરીશું 8) Read less, think more ના મંત્ર સાથે learn કરીશું 9) grammar કરાવવામાં આવશે નહીં 10) validity - Till DySO mains 11) For more details - watch - https://youtu.be/eR7jdQEDkaw?si=8j6GCTaRek4tttm3