1)English language માં basic થી advance સુધી નું content નું postmortem કરી લખતાં કરી દઈશું 2) To the point information - No misinformation - No over information 3) quality question ni practice(without checking) 4) Week ma ૩-૪ recorded session જેમાં દરેક format ની વિગતવાર ચર્ચા કરીશું + practice question ના model answer share કરવામાં આવશે. 5) DySO mains ni pela 2 English ni full test(only practice test)(without checking) 6) Topper answer sheet અને અન્ય important material માંથી જરુરી sentences and introduction conclusion or anecdotes ni practice કરીશું 7) Read less, think more ના મંત્ર સાથે learn કરીશું 8) grammar કરાવવામાં આવશે નહીં 9) PDF મળશે નહી.PDF ફ્કત app માં જ show થશે. તમારે જાતે notes બનાવાની રહેશે.